એક પળ મને એવી દે
કે હું આંખ બંધ કરી ને સુઈ શકું.
એક પળ મને એવી દે
કે મને કોઈ બોલાવે તો પણ, હું ફરી આવી ન શકું.
એક પળ મને એવી દે
કે હું સબંધોના, બંધન માંથી છુટી શકું.
એક પળ મને એવી દે
કે હું સ્વાસ ભુલી જાઉ,અને પાછો એને મેળવી ન શકું.
એક પળ મને એવી દે
કે હું જીદંગી હારી જાઉ, અને પાછી જીતી ન શકું.
એક પળ મને એવી દે
કે હું જાતે બનાવું મ્હારી કબર અને પાછો જનમ લઈ ન શકું.
એક પળ મને એવી દે
કે ' હું ' દરિયામાં ડુબી શકું.

No comments:
Post a Comment