Total Pageviews

Search This Blog

Followers

Blog Archive

Sunday, June 26, 2011

માણસ કેમ આટલો જલદી ફૂટી જતો હશે !

ક્યારેક
કુંભાર પણ
મૂછમાં હસતો હશે
કે
માટલાંને
ટકોરા મારીને ચકાસતો
માણસ
કેમ
આટલો જલદી
ફૂટી જતો હશે !


No comments:

Post a Comment

Let me know your interest.