Total Pageviews
Search This Blog
Followers
Blog Archive
-
►
2013
(2)
- ► 12/01 - 12/08 (1)
- ► 07/07 - 07/14 (1)
-
▼
2011
(60)
- ▼ 10/09 - 10/16 (2)
- ► 09/11 - 09/18 (7)
- ► 08/14 - 08/21 (5)
- ► 08/07 - 08/14 (6)
- ► 07/24 - 07/31 (3)
- ► 07/17 - 07/24 (3)
- ► 07/10 - 07/17 (3)
- ► 07/03 - 07/10 (2)
- ► 06/26 - 07/03 (17)
- ► 05/15 - 05/22 (1)
- ► 04/03 - 04/10 (1)
-
►
2010
(24)
- ► 08/08 - 08/15 (1)
- ► 06/27 - 07/04 (1)
- ► 02/28 - 03/07 (1)
- ► 02/21 - 02/28 (1)
- ► 02/14 - 02/21 (2)
- ► 01/31 - 02/07 (7)
- ► 01/24 - 01/31 (4)
- ► 01/17 - 01/24 (3)
- ► 01/10 - 01/17 (2)
- ► 01/03 - 01/10 (2)
-
►
2009
(33)
- ► 12/13 - 12/20 (2)
- ► 09/20 - 09/27 (2)
- ► 08/30 - 09/06 (1)
- ► 08/23 - 08/30 (2)
- ► 07/19 - 07/26 (4)
- ► 07/05 - 07/12 (14)
- ► 06/28 - 07/05 (2)
- ► 06/21 - 06/28 (1)
- ► 06/14 - 06/21 (2)
- ► 06/07 - 06/14 (3)
Monday, October 10, 2011
સ્ટીવ જોબ્સ“માનવીએ હંમેશાં કર્મ, ભાગ્ય અને ઈશ્વર પર શ્રદ્ધા રાખવી જોઈએ. આમ કરવાથી તમારી દરેક ઇચ્છા પૂરી થઈ શકે છે
સપનાંઓની કોઈની મોનોપોલી નથી. સપનાં સેવો, સફળ થા
સ્ટિવ જોબ્સના મરણ વિશે બબ્બે વખત પ્રતિષ્ઠિત સમાચાર સંસ્થાઓએ સમાચારો આપેલા. બ્લુમબર્ગ નામની ખૂબ જ પ્રતિષ્ઠિત ટીવી ચેનલે તો સ્ટિવ જોબ્સના જીવન વિશે ૨૫૦૦ શબ્દોની મરણનોંધ પણ પ્રગટ કરેલી. તે પછી ૩-૧૦-૨૦૦૮ના રોજ સ્ટિવ જોબ્સને મરણતોલ હૃદયહુમલો થયો છે તેવા ખોટા સમાચારો સીએનએનએ પ્રસારિત કરેલા. એ પ્રકારે કયુબાના ક્રાંતિકારી પ્રમુખ ફિડેલ કેસ્ટ્રો અને પોપ જ્હોન પોલ બીજાના મરણના પણ ખબર છપાયેલા તેમાંથી તેમને લાંબુ આયુષ્ય મળેલું છે. છેલ્લે છેલ્લે સ્ટિવ જોબ્સના લીવરના ટ્રાન્સપ્લાન્ટનું ઓપરેશન ફેલ ગયું છે તેવા સમાચાર હતા.
એ. ટી. એન્ડ ટી. નામની જગવિખ્યાત સોફ્ટવેર કંપનીના ભારતીય વડા દીપક શેઠીએ કહ્યું છે કે 'ફેલ્યોર ઈઝ પ્રાઈમરી વેહિકલ ફોર સક્સેસ.' સફળતા માટેની ઝડપી છૂકછૂક ગાડીમાં બેસવું હોય તો નિષ્ફળતાથી નિરાશ ન થાઓ. જો આપણા વડીલો યુવાન લોકોને જીવનમાં નવા નવા અખતરા કરવાની છૂટ આપે, નવા નવા જીવન-પ્રયોગો કરવાની છૂટ આપે તો તેને નિષ્ફળ થવાની સ્વતંત્રતા પણ આપવી જોઈએ.
પ્રમુખ અબ્રાહમ લિંકને ૧૮૩૧માં બિઝનેસમાં ફેલ જઈને દેવાળું કાઢેલું. ૧૮૩૨માં રાજ્ય વિધાનસભાની ચૂંટણી હારી ગયેલા. પાછા બિઝનેસમાં આવ્યા ત્યારે અબ્રાહમ લિંકન ફરી ફેલ થયેલા. તેના હૃદયની જીગર-સ્વીટહાર્ટ ૩૫ની વયે ગુજરી ગઈ. લિંકનને ૧૮૩૬માં નર્વસ બ્રેકડાઉન થઈ ગયેલું. કોંગ્રેસની ચૂંટણીમાં ૧૮૪૩માં હારી ગયેલા. ઉપપ્રમુખની ચૂંટણીમાં અને સેનેટમાં હારી ગયા પછી છેક ૧૮૬૦માં લિંકન પ્રમુખ થયેલા. બિલ ગેટ્સ માઈક્રોસોફ્ટની સફળતાની વાતો થાય છે પણ તેની 'ઓમેગા' નામની ડેટાબેઈઝ ફેલ ગયેલી. આઈ.બી.એમ. સાથેની ભાગીદારીમાં બિલ ગેટ્સે કરોડો રૂપિયા ગુમાવેલા.
સ્ટિવ જોબ્સે તેના જીવનમાં શ્રેણીબદ્ધ નિષ્ફળતા પછી સફળતાના બાર નિયમો ઘડેલા. (૧) તમે જે પ્રવૃત્તિને ચાહતા હો તે કામ જ હાથમાં લો અને છેવટે હાથમાં લીધેલા કામને પ્રેમ કરો. (૨) બી-ડિફરન્ટ-બીજા કરતાં ચીલો ચાતરીને ચાલો. અનોખા થાઓ. (૩) ડુ યોર બેસ્ટ-સફળ થવા કોઈ પ્રયત્ન બાકી ન રાખો. (૪) દરેક નિષ્ફળતાનું પૃથક્કરણ કરો. (૫) ધંધામાં સાહસ કરો. (૬) નાનેથી શરૂઆત કરો પણ ઘ્યેય ઊચું રાખો. (૭) જે વ્યવસાયમાં જાઓ તેના નેતા બનો. બીજા લોકો માટે પ્રેરણારૂપ બનો. (૮) હંમેશાં ફોક્સ જાળવો. (૯) ચારેકોરથી લોકોનો સહકાર મેળવો. (૧૦) સતત-સતત કંઈક નવું કરો. (૧૧) તમારી નિષ્ફળતામાંથી શીખો. (૧૨) સતત નવું શીખતા રહેવા પુસ્તકો વાંચો. બીજાનાં જીવનચરિત્રો વાંચો.
'ફોર્બસ' નામના સફળ આર્થિક પાક્ષિકના માલિક માલ્કમ ફોર્બસે કહેલું કે ફેલ્યોર ઇઝ સકસેસ ઇફ વી લર્ન ફ્રોમ ફેલ્યોર. આ જાતની શીખ જગતના તમામ સફળ લોકો આપે છે. નિષ્ફળતામાંથી શીખીએ તો નિષ્ફળતા એ એક મોટો શિક્ષક છે. સ્ટિવ જોબ્સ કેમ નિષ્ફળતાઓને પાર કરીને સફળતાની ટોચે આવ્યો છે તે માટે જેફ્રી એસ. યંગનું પુસ્તક 'ધ ગ્રેટેસ્ટ સેકન્ડ એક્ટ ઇન બિઝનેસ હિસ્ટ્રી' નામનું પુસ્તક વાંચવું જોઈએ.
જેફ્રી યંગે સૌપ્રથમ સ્ટિવ જોબ્સની આત્મકથા લખી છે. તમે પોતે લોહી-પાણી એક કરીને અને ઉજાગરા કરીને તેમ જ પ્રેમલગ્નવાળી પ્રિયતમાને પૂરતો સમય આપવાને બદલે કંપનીમાં જ ઘ્યાન રાખો તેવા વલણથી 'એપલ' કંપની સ્થાપી હોય તે બીજાઓ ઝૂંટવી જાય તેની કેવી હાલત થાય? સ્ટિવ જોબ્સે આવી હાલત સહન કરી હતી. 'એપલ'માંથી હાંકી કઢાયા પછી દસ દસ વર્ષ સ્ટિવ જોબ્સ કોઈ પણ કામ વગર રખડયો હતો.
એ પછી બમણા જોરથી તેણે એપલ કંપની પાછી હાંસલ કરીને આજે ૨૦૧૦માં તેણે 'આઈ પોડ' અને 'આઈ પેડ' બજારમાં મૂકીને ડંકો વગાડયો છે. એપલની કોમ્પ્યૂટર ઈન્ડસ્ટ્રીમાં સફળ થયા પહેલાં તે ડિઝની વર્લ્ડ અને ફિલ્મી દુનિયામાં સફળ થયો પછી સંગીતની દુનિયામાં સફળ થયો હતો. સ્ટિવ જોબ્સે કોઈ પેપ્સીના જોખમી પીણાં કે નાસ્તા વેચીને જગતના લોકોની તંદુરસ્તી બગાડવાનો ધંધો કર્યો નહોતો.
'એપલ' કંપનીને ઊચે લાવવા સ્ટિવ જોબ્સે, જહોન સ્કલી નામના માર્કેટિંગ વિઝાર્ડને દોસ્ત બનાવ્યો ત્યારે ૧૯૮૩માં કોકાકોલા અને પેપ્સી વચ્ચેના યુદ્ધમાં પેપ્સીને આગળ લાવવા જહોન સ્કલી પુરુષાર્થ કરતો હતો. સ્ટિવ જોબ્સે તેને એક રાત્રે બોલાવી પરોઢિયા સુધી સમજાવીને કહ્યું કે 'શું તું તારી આખી જિંદગી એક નક્કામા અને આરોગ્યને હાનિ કરનારા પેપ્સીના પીણાંને પ્રચલિત કરીને વેડફવા માગે છે? આ દુનિયાને કંઈ ઉપયોગી થાય તેવા મારા પર્સનલ કોમ્પ્યૂટરને પ્રચલિત કર જેથી નવયુવાનો તેમના જ્ઞાનને આધારે અને બીજાને પણ ઉપયોગી થાય. અને શું થયું? પેપ્સીના માર્કેટિંગને છોડીને જહોન સ્કલી એપલ કોમ્પ્યૂટરનો માર્કેટિંગ મેનેજર બન્યો! અને તે પણ ઓછા પગારે.
જ્યારે 'એપલ'ના પ્રથમ સફળ સાહસ પછી સ્ટિવ જોબ્સ બીજા સાહસમાં નિષ્ફળ ગયો ત્યારે તેણે એક અદભૂત સૂત્ર પોતાને માટે (અને જગતના યુવાનો માટે) નક્કી કર્યું-ધ હેવીનેસ ઓફ બીઈગ સકસેસફુલ મસ્ટ બી રિપ્લેસ્ડ બાય બીકમિંગ એ બિગિનર અગેઈન. એક ધંધો હાથમાં લઈને તેની સફળતાનો ભાર સતત વેંઢારવા કરતાં નવેસરથી કંઈક પ્રારંભ કરવાનો સ્પિરિટ રાખવો જોઈએ. સ્ટિવ જોબ્સે નેકસ્ટ નામની કંપની સ્થાપી, જેણે વર્લ્ડ વાઈડ વેબ (ડબ્લ્યુડબ્લ્યુડબ્લ્યુ)ની શોધ કરી છે. એ કંપની લગભગ દેવાળું ફૂંકવામાં હતી પણ તેની આ વર્લ્ડ વાઈડ વેબને આજે તમે, હું અને આપણે બધા વાપરીએ છીએ.
૪-૫-૦૯ના રોજ બ્રુસ ગ્રિઅરસને 'વિધરિંગ ધ સ્ટોર્મ'-જીવનનાં તોફાનોનો મુકાબલો નામનું પુસ્તક પ્રગટ કર્યું છે. તે ખરેખર દરેક બિઝનેસમેને વાંચવા જેવું છે. વોલ્ટ ડિઝની, હેન્રી ફોર્ડ, વિન્સ્ટન ચર્ચિલ અને થોમસ એડિસન તમામ શરૂના જીવનમાં નિષ્ફળ ગયા હતા. યુવાનોને સ્ટિવ જોબ્સ કહેતો કે તમે સપનાં સેવો-ડ્રીમર થાઓ. 'આઈ એમ ઓન ધ ટોપ ઓફ ધ વર્લ્ડ બિકોઝ આઈ એમ એ ડ્રીમર બટ આઈ એમ નોટ ધ ઓન્લી વન ડ્રીમર યુ કેન જોઈન મી એઝ ડ્રીમર્સ. સપનાંઓની કોઈની મોનોપોલી નથી. સપનાં સેવો, સફળ થાવો.
Friday, September 30, 2011
Ten Truths About Teaching with Technology: Article from US magazine
Ten Truths About Teaching with Technology : Article from US magazine
Ten Truths about Teaching with Technology
1. Teaching WITHOUT technology is just not acceptable any longer. Can you imagine a teacher refusing to implement special education accommodations? It would be a travesty. Same thing with current technology. New generations of teachers will (I hope) realize that there are always going to be new technologies to master every year. Previous generations look at learning new technology as something they want to have to do once and then be done. We need to change the way we look at learning to integrate technology to see it as a fluid evolution and not a checklist of skills.
2. Online learning is inevitable, and is arriving soon. The only question at this point is the model upon which it will ultimately become standard. Students already learn plenty online. It would be nice if Algebra or French were a part of that.
3. Online learning does not mean students stare at screens for a majority of the time. Online learning is used to interact with instructors and other students about experiences that should be designed to be off-line. For instance, students video record the building of the volcano experiment, and then upload to a chat setting so others can give feedback on the process or result.
4. Powerpoints do not really signify effective instructive integration of technology. Face it, Powerpoints have their place, but they are essentially an overhead projector. True technology integration breaks the barrier between curriculum and student. A Powerpoint alone cannot do that.
5. Banning cell phone use in schools has created a problem. For years, teachers wished for a world where every student had a calendar, calculator, dictionary, and word processor with them at all times, and now that most students have it all in one device in their pockets, they are asked to keep them hidden. If teachers embrace the opportunity to harness the power of handheld devices, we put the power of the world at their fingertips. By vilifying the cell phone, we have told students that the device is only for fun, and has no real connection to learning at all. I doubt that's going to be a good thing.
6. Education reform is about a lot of things, but the driver for all of them is society. Society is plugged in and online and collaborating like never before. Unfortunately, many classrooms seem to have missed the memo. Ed reform tries, clumsily, to address this schism.
7. Facebook and Twitter are the most powerful collaboration and communication tools ever seen on the planet. Both have toppled regimes and changed the world. How can we ignore their potential impact as teaching tools?
8. Bloom's Taxonomy has never been more relevant, and learning with technology is at the top of the ladder. Any teacher, tutor, or pothead girlfriend can get a kid to memorize a few states and capitals; but textured, deep learning that includes real synthesis and evaluation of ideas is far more relevant in the global classroom.
9. Technology is cheap. In fact, many simple changes to accommodate students' personal devices, to use cloud-based applications, and to utilize the expertise of people all over the world rather than just those who fit in the staff lounge, are all low-cost alternatives to very high-priced alternatives like adding staff or classrooms.
10. The shift needs to be bidirectional. Teachers who are early-adopters and innovators are important to the evolution, but administrators who cultivate a culture of innovation and engaged learning are key for any real progress into the 21st Century.
Tuesday, September 13, 2011
Cope with Your Incompetent Boss
|
Sunday, September 11, 2011
The Obstacle in our Path
The Obstacle in our Path
Many loudly blamed the king for not keeping the roads clear, but none did anything about getting the big stone out of the way. A peasant then came along carrying a load of vegetables. On approaching the boulder, the peasant laid down his burden and tried to move the stone to the side of the road.
After much pushing and straining, he finally succeeded. As the peasant picked up his load of vegetables, he noticed a purse lying in the road where the boulder had been.
The purse contained many gold coins and a note from the king indicating that the gold was for the person who removed the boulder from the roadway. The peasant learned what many others never understand.
Every obstacle presents an opportunity to improve.
Lateral Thinking Exercises
Lateral Thinking Exercises
He Didn't Break the Law
A boy who was learning how to drive went down a one-way street in the wrong direction, but he didn't break the law. How come?
Women and Shoes
One day, two mothers and two daughters went shopping for shoes. Their shopping spree was successful — each bought a pair of shoes, and all together, they had three pairs. How is this possible?
It only takes Five Minutes
A lady shoots her husband, she then holds him under the water for over five minutes. Finally she hangs him. Five minutes later they both go out together and enjoy a lovely meal. How can that be?
Three Consecutive Days
Can you name three consecutive days without using the words Monday, Tuesday, Wednesday, Thursday, Friday, Saturday or Sunday?
Deep Question
How much dirt is in a round hole that is 9 feet deep with a diameter of 3 feet? (Hint: You don't have to do any math to get the answer. Just use your head!)
Need for Speed
Why was a lady able to pass three cars going 70 miles-per-hour, while she was going only 60 miles-per-hour?
Which Room? You decide
A man is condemned to death. He has to choose between three rooms. The first is full of raging fires, the second is full of assassins with loaded guns, and the third is full of lions that haven't eaten in three years. Which room is the safest?
The Horse and the Hay
A horse is tied to a rope six feet long and there is a bale of hay 8 feet away. How can the horse get to the hay if he does not bite or undo the rope?
Who is that man?
John and Mark are chatting at a party. John notices a man on the other side of the room and points him out to Mark. John says: "Brothers and sisters, I have none, but that man's father is my father's son." Who is john talking about?
How can this be?
A man and his son where involved in a road traffic accident, the father died at the scene of the accident and the little boy was rushed to hospital. When he arrived the surgeon said "I cannot operate on this boy, he is my son." How can this be?
Men in Black
A man wearing all black, black shoes, socks, trousers, top even a balaclava. He is walking down a street where all the street lights were off. A lady comes towards him in a car and stops to let him across the road. How did the driver see the man?
Round or Square?
Why is it better to have round manhole covers than square ones?
Party Punch
A man went to a friend's party and drank some punch. He then left early. Later everyone else drank the punch and died of poisoning. Nobody had anything to the punch after the man left. He did not die and he is not superman! How is this possible?
Barman with a Gun
A man walks into a bar, sits down and asks the barman for a glass of water. With that the barman pulls a gun out of his pocket and points it at the man. The man stands up, says "Thank you" and leaves the bar. Why did the man express his gratitude?
Crossing the River
A man has to get a fox, a chicken, and a sack of corn across a river.
He has a rowboat, and it can only carry him and one other thing.
If the fox and the chicken are left together, the fox will eat the chicken.
If the chicken and the corn are left together, the chicken will eat the corn.
How does the man do it?
Solutions to Lateral Thinking Puzzles
Hope you didn't cheat !!
He Didn't Break the Law
He was walking.
Women and Shoes
Only three people went shopping: a grandmother, a mother, and a daughter — but remember that the mother was the grandmother's daughter!
It only takes Five Minutes
The woman was a photographer. She shot a picture of her husband, developed it and then hung it up to dry.
Three Consecutive Days
Yesterday, today, tomorrow.
Deep Question
None. You make a hole by digging out the dirt, so the hole is empty.
Need for Speed
The cars she passed where going in the opposite direction.
Which Room? You Decide
The third. The lions that haven't eaten in three years are dead.
The Horse and the Hay
The rope is not tied to anything, so the horse has no problem getting to the bale of hay.
Who is that man?
John's son.
How can this be?
The surgeon is the boy's mother.
Men in Black
It was daytime.
Round or Square
A square manhole cover can be turned and dropped down the diagonal of the manhole. A round cover cannot fall into the manhole. From a practical view point, it's much easier to move as it can be rolled.
Party Punch
The poison in the punch came from the ice cubes. When the man drank the punch, the ice was fully frozen. Gradually it melted, poisoning the punch.
Barman with a Gun
The man had hiccups. The barman recognised this and decided to shock the man to get rid of them. It worked so the man left without his water.
Crossing the River
The man and the chicken cross the river, (the fox and corn are safe together), he leaves the chicken on the other side and goes back across.
The man then takes the fox across the river, and since he can't leave the fox and chicken together, he brings the chicken back.
Again, since the chicken and corn can't be left together, he leaves the chicken and he takes the corn across and leaves it with the fox.
He then returns to pick up the chicken and heads across the river one last time.
Which Wolf Wins?
Which Wolf Wins?
An old man is teaching his grandson about life. "A fight is going on inside me," he said to the boy. "It is a terrible fight and it is between two wolves – a good wolf and a bad wolf.
One wolf is negative - he is angry, envy, sorrowful, regretful, greedy, arrogant, self-pitiful, guilty and resentful. He tells lies all the time and has false pride.
He continued, "The other is positive - he is encouraging, peaceful, loving, hopeful, sincere, kindness and humble. He is full of empathy, generous and compassionate.
The grandfather explained that "the same fight is going on inside you - and inside every other person, too."
The boy thought about it for a minute and then asked his grandfather, "Which wolf will win?"
The old farmer simply replied, "The one you feed the most."
Positive thinking is just as easy as negative thinking, but worthwhile.
Sharpen the Saw
Sharpen the Saw
There was once a woodcutter who was working feverishly to saw down a tree. A young man came across the woodcutter and asked "What are you doing?"
"Can't you see" the woodcutter replied, "I am sawing down this tree."
The young man sat down and asked the woodcutter to take a break and sharpen his saw as he looked exhausted. The woodcutter explained to the young man that he had been sawing for five hours straight and did not have time to take a break.
The young man looked at the woodcutter and said "If you sharpen the saw, you would cut down the tree much faster."
The woodcutter said "I don't have time to sharpen the saw. Can you not see I am too busy."
Preserve and enhance the greatest asset you have – You.
Take time to refresh your skills, your knowledge and your mind.
Adapted from "The Seven Habits of Highly Effective People" - Stephen R. Covey.
Focus on What you Want
Focus on What you Want
Will Smith says:
"People ask me about racism in Hollywood. Why would I acknowledge racism? When you acknowledge the obstacle you actually give it power. I want to walk through it. I want to walk over it. I want to walk around it. So my preoccupation is with the power that we all possess individually."
There are 3 steps:
- Focus with clarity on the goal.
- Imagine your goal as if it were already happening.
- We commit ourselves to it. We know in our hearts that this will be. There is absolutely no doubt.
A quote from the movie The Pursuit of Happiness - "Don't ever let somebody tell you, you can't do something… not even me. You got a dream...you gotta protect it. People can't do something themselves, they wanna tell you, you can't do it. You want something? Go get it. Period."
The more you imagine your goal, the quicker you will accomplish it.
Tuesday, September 6, 2011
Positive Attitude
When snake is alive, snake eats ants. when Snake is dead, Ants eat Snake. Time can turn at any time. Don't neglect anyone in your life…….
Never make the same mistake twice, There are so many new ones, Try a different one each day.
A good way to change someone's attitude is to change your own. Because, the same sun that melts butter, also hardens clay! Life is as we think, so think beautifully.
Life is just like a sea, we are moving without an end. Nothing stays with us, what remains is just the memories of some people who touched us as Waves.
Whenever you want to know how rich you are? Never count your currency, just try to Drop a Tear and count how many hands reach out to WIPE that - that is true richness.
Never change your originality for the sake of others, because no one can play your role better than you. So be yourself, because whatever you are, YOU are the best.
Baby mosquito came back after 1st time flying.
His dad asked him "How do you feel?"
He replied "It was wonderful, Everyone was clapping for me!"
Now that's positive attitude!
Monday, September 5, 2011
WAYS OF REVISION
Make notes.
Use paper or revision cards to write up notes for each module. Re-read your class work and summarise it into key points. Then you can use a highlighter to mark the most important ones which you should learn first.
Record your notes.
Either record yourself saying the notes or use a voice converter programme to change word files into an audio format. Listen to it, even if it is while you are doing other things, and it should soon start to sink in.
Make use of past papers.
Ask your teachers for papers from previous years or find some online by using the websites of the exam boards for each of your subjects. This is a very effective way of practising the actual format of an exam and the real thing will seem less intimidating as you will be familiar with it.
Stick notes up around the house.
Write your notes on post it notes or just tape them up where you are likely to seem them. On the fridge, inside your wardrobe: wherever you will see them day to day. When in the exam you can visualise the area they are stuck in and it will help bring them to your mind.
Colour code.
Use different colours for different areas, you can visualise these when in the exam and help trigger your memory.
Test yourself.
There are many revision books available with questions in them, but even without one you can create your own questions and get family and friends to test you. That way you know what you still need to work on.
Make sure you have a full set of notes.
It's vital that if you missed any lesson you get the work from it, you can either ask the teacher or borrow them from your friends.
Make revision a group activity.
Invite friends around to revise together and test each other. You could make it into a game by making some cards with questions on and others with the answers. Lay the questions face up on a table and divide out the answer cards between everyone. The first person to get rid of all their cards by laying them on the corresponding questions wins.
Make mind maps.
Write the main topic you want to revise in the middle and then draw lines coming off this with the different areas written on them. Continue to branch out until you have all the information for each section down. This is very visual and helps you realise how the areas of a topic interlink.
Make acronyms and rhymes.
By taking the first letters of the things you need to remember (e.g. The processes the body needs for survival) you can come up with a word to help remember it. For this example you could use Mrs. Nerg (Movement, reproduction, senses etc.). By doing this or making a rhyme to remember things you can jog your memory in the exam by repeating it in your head.
Look, cover, write and check.
One of the most basic but simple ways of learning. Look at your notes, cover them, write them down without looking and then check if they are right. This is best with diagrams or phrases you have to learn so you ensure you get them right.
Try teaching.
If you have a willing parent or friend then sit them down and teach them about a certain area of your subject. You will need to know it to explain it.
Repetition.
Repeat your notes aloud as this is a good way to commit things to long term memory.
Know the guidelines.
Make sure you know what the examiners are looking for and the knowledge that you need. Make a checklist, it will feel good every time something gets ticked off and you can be confident that you haven't missed anything out.
Friday, September 2, 2011
Gandhi’s Top 10 Fundamentals for Changing the World.
Gandhi's Top 10 Fundamentals for Changing the World.
1. Change
"You must be the change you want to see in the world."
"As human beings, our greatness lies not so much in being able to remake the world – that is the myth of the atomic age – as in being able to remake ourselves."
2. Control.
"Nobody can hurt me without my permission."
3. Forgiveness
"The weak can never forgive. Forgiveness is the attribute of the strong."
"An eye for eye only ends up making the whole world blind."
4. Action.
"An ounce of practice is worth more than tons of preaching."
5. The present moment.
"I do not want to foresee the future. I am concerned with taking care of the present. God has given me no control over the moment following."
6. Everyone is human.
"I claim to be a simple individual liable to err like any other fellow mortal. I own, however, that I have humility enough to confess my errors and to retrace my steps."
"It is unwise to be too sure of one's own wisdom. It is healthy to be reminded that the strongest might weaken and the wisest might err."
7. Persist.
"First they ignore you, then they laugh at you, then they fight you, then you win."
8. Goodness.
"I look only to the good qualities of men. Not being faultless myself, I won't presume to probe into the faults of others."
"I suppose leadership at one time meant muscles; but today it means getting along with people."
9. Truth
"Happiness is when what you think, what you say, and what you do are in harmony."
"Always aim at complete harmony of thought and word and deed. Always aim at purifying your thoughts and everything will be well."
10. Development.
"Constant development is the law of life, and a man who always tries to maintain his dogmas in order to appear consistent drives himself into a false position."
Monday, August 29, 2011
A to Z for success
Avoid negative sources, people, places, things & habits.
Believe in yourself.
Consider things from every angle.
Don't give up & don't give in
Enjoy life today; yesterday is gone; tomorrow may never come.
Family & friends are hidden treasures; seek them and enjoy their riches.
Give more than you planned to.
Hang on to your dreams.
Ignore those that try to discourage you.
Just do it.
Keep trying no matter how hard it seems; it will get easier.
Love yourself first & most.
Make it Happen.
Never lie, cheat or steal; always strike a fair deal.
Open your eyes and see things as they really are.
Practice makes perfect.
Quitters never win; winners never quit.
Read, study, & learn about everything important in your life.
Stop procrastinating.
Take control on your destiny.
Understand yourself in order to better understand others.
Visualize it.
Want it more than anything.
Xcellerate your efforts.
You are unique of all creations, nothing can replace you.
Zero in your target and for it.
Saturday, August 20, 2011
દીકરી વ્હાલનો દરિયો...
દીકરી વ્હાલનો દરિયો...
હવે કંકુ ના પગલા દૈ ચાલી
રાખડી ના તાંતણે બાંધેલુ ફળીયુ
હવે લાગે છે સાવ ખાલી ખાલી
દીકરી નો માંડવો જો સૂરજ ને ઘેર હોત
તો જાણત અંધારૂ શી ચીઝ છે
ફાલ ના આંબામાં જે પાંદડા ઝુલે
એની ભીત્તર કૈ મમતાનું બીજ છે?
ધીમા પગલા થી ઉમ્બરો ઓળંગતી
આંસુ ની આંગળી ને ઝાલી
લીલુડા પાંદડાની ઉછળતી વેલ
હવે કંકુ ના પગલા દૈ ચાલી
દીકરી વળાવતા એવો રીવાજ
કે તળાવ સુધી તો હાર્યે જાવુ
ઊઘળતી જાન તને આંખ્યુ તો દરીયો !
કહે તળાવ સુધી વળાવા આવુ?
જાગરણ ની રાતે તુ રમતી જે રાસ
એની ખોવાઈ ગયી છે ક્યાંય તાલી
લીલુડા પાંદડાની ઉછળતી વેલ
હવે કંકુ ના પગલા દૈ ચાલી
Friday, August 19, 2011
Pencil...
Pencil: I'm sorry....
Eraser: For what? You didn't do anything wrong.
Pencil: I'm sorry cos you get hurt bcos of me. Whenever I made a mistake,
you're always there to erase it. But as you make my mistakes vanish, you
lose a part of yourself. You get smaller and smaller each time.
Eraser: That's true. But I don't really mind. You see, I was made to do this.
I was made to help you whenever you do something wrong. Even though one day,
I know I'll be gone and you'll replace me with a new one, I'm actually happy with
my job. So please, stop worrying. I hate seeing you sad. :)
I found this conversation between the pencil and the eraser very inspirational.
Parents are like the eraser whereas their children are the pencil. They're always
there for their children, cleaning up their mistakes. Sometimes along the way...
they get hurt, and become smaller (older, and eventually pass on). Though their
children will eventually find someone new (spouse), but parents are still happy
with what they do for their children, and will always hate seeing their precious ones worrying, or sad.
Best Teacher...
last person hearing him, the lowest in
intelligence, to understand. Of course the
best ones will understand easily,
but you have to keep aware of those
who are not that intelligent."
- Osho
They are always watching you
Worry that they are always watching you.
~Robert Fulghum
Thursday, August 11, 2011
A Lesson in Life
A Lesson in Life
If someone hurts you, betrays you , or breaks you heart, forgive them. For they have helped you learn about trust and the importance of being cautious to who you open your heart to.
If someone loves you, love them back unconditionally, not only because they love you, but because they are teaching you to love and opening your heart and eyes to things you would have never seen or felt without them.
Make every day count. Appreciate every moment and take from it everything that you possibly can, for you may never be able to experience it again.
Talk to people you have never talked to before, and actually listen. Hold your head up because you have every right to. Tell yourself you are a great individual and believe in yourself, for if you don't believe in yourself, no one else will believe in you either.
You can make of your life anything you wish. Create your own life and then go out and live it.
Monday, August 8, 2011
If you know GOD you will always be happy. So, be happy...
|
10 Deadly Signs of Negative Thinking...
10 Deadly Signs of Negative Thinking...
Life could be so much better for many people, if they would just spot their negative thinking habits and replace them with positive ones. Negative thinking, in all its many-splendored forms, has a way of creeping into conversations and our thinking without our noticing them. The key to success, is learning to spot these thoughts and squash them like little bugs. Then replace them with positive ones. You'll notice a huge difference in everything you do.
10 Deadly Signs of Negative Thinking-
1. I will be happy once I have _____ (or once I earn X).
Problem: If you think you can be happy until you reach a certain point, or until you reach a certain income, or have a certain type of house or car or computer setup, you'll never be happy. That elusive goal is always just out of reach. Once we reach those goals, we are not satisfied" we want more.
Solution: Learn to be happy with what you have, where you are, and who you are, right at this moment. Happiness doesn have to be some state that we want to get to eventually" it can be found right now. Learn to count your blessings, and see the positive in your situation. This might sound simplistic, but it works
Problem: Well never be as pretty, as talented, as rich, as sculpted, as cool, as everyone else. There will always be someone better, if you look hard enough. Therefore, if we compare ourselves to others like this, we will always pale, and will always fail, and will always feel bad about ourselves. This is no way to be happy.
Problem: First, this assumes that only a small number of people can be successful. In truth, many, many people can be successful" in different ways.
Solution: Learn to admire the success of others, and learn from it, and be happy for them, by empathizing with them and understanding what it must be like to be them. And then turn away from them, and look at yourself" you can be successful too, in whatever you choose to do. And even more, you already are successful. Look not at those above you in the social ladder, but those below you" there are always millions of people worse off than you, people who couldnt even read this article or afford a computer. In that light, you are a huge success.
Problem: Everyone is a failure, if you look at it in certain ways. Everyone has failed, many times, at different things. I have certainly failed so many times I cannot count them" and I continue to fail, daily. However, looking at your failures as failures only makes you feel bad about yourself. By thinking in this way, we will have a negative self-image and never move on from here.
Problem: Competitiveness assumes that there is a small amount of gold to be had, and I need to get it before he does. It makes us into greedy, back-stabbing, hurtful people. We try to claw our way over people to get to success, because of our competitive feelings. For example, if a blogger wants to have more subscribers than another blogger, he may never link to or mention that other blogger. However, who is to say that my subscribers can also be yours? People can read and subscribe to more than one blog.
Solution: Learn to see success as something that can be shared, and learn that if we help each other out, we can each have a better chance to be successful. Two people working towards a common goal are better than two people trying to beat each other up to get to that goal. There is more than enough success to go around. Learn to think in terms of abundance rather than scarcity.
Problem: Bad things happen to everybody. If we dwell on them, they will frustrate us and bring us down.
Problem: This can be said to your child or your subordinate or your sibling. The problem? Comparing two people, first of all, is always a fallacy. People are different, with different ways of doing things, different strengths and weaknesses, different human characteristics. If we were all the same, we'd be robots. Second, saying negative things like this to another person never helps the situation. It might make you feel better, and more powerful, but in truth, it hurts your relationship, it will actually make you feel negative, and it will certainly make the other person feel negative and more likely to continue negative behavior. Everyone loses.
Solution: Take the mistakes or bad behavior of others as an opportunity to teach. Show them how to do something. Second, praise them for their positive behavior, and encourage their success. Last, and most important, love them for who they are, and celebrate their differences.
Problem: Lets look at it not from the perspective of the person receiving this kind of comment but from the perspective of the person giving it. How does saying something negative like this help you? In truth, making negative comments just keeps you in a negative mindset. Its also not a good way to make friends.
Solution: Learn to offer constructive solutions, first of all. Instead of telling someone their blog sucks, or that a post is lame, offer some specific suggestions for improvement. Help them get better. If you are going to take the time to make a comment, make it worth your time. Second, learn to interact with people in a more positive way" it makes others feel good and it makes you feel better about yourself.And you can make some great friends this way. Thats a good thing.
Problem: If someone insults you or angers you in some way, insulting them back and continuing your anger only transfers their problem to you. This person was probably having a bad day (or a bad year) and took it out on you for some reason. If you reciprocate, you are now having a bad day too. His problem has become yours. Not only that, but the cycle of insults can get worse and worse until it results in violence or other negative consequences" for both of you.
Solution: Let the insults or negative comments of others slide off you like Teflon. Dont let their problem become yours. In fact, try to understand their problem more" why would someone say something like that? What problems are they going through? Having a little empathy for someone not only makes you understand that their comment is not about you, but it can make you feel and act in a positive manner towards them" and make you feel better about yourself in the process.
Problem: If you don think you can do something, you probably wont. Especially for the big stuff. Motivation and focus has everything to do with it. And if you put stuff off for some other time, you'll never get it done. Negative thinking like this inhibits us from accomplishing anything.
Solution: Turn your thinking around: you can do this! Find ways to make yourself a success at your goal. If you fail, learn from your mistakes, and try again. Instead of putting a goal off for later, start now. And focus on one goal at a time, putting all of your energy into it, and getting as much help from others as you can. You can really move mountains if you start with positive thinking.
There is always a Better Way...
There is always a Better Way...
A blind boy sat on the steps of a building with a hat by his feet. He held up a sign which said: "I am blind, please help." There were only a few coins in the hat.
A man was walking by. He took a few coins from his pocket and dropped them into the hat. He then took the sign, turned it around, and wrote some words. He put the sign back so that everyone who walked by would see the new words.
Soon the hat began to fill up. A lot more people were giving money to the blind boy.
That afternoon the man who had changed the sign came to see how things were. The boy recognized his footsteps and asked, "Were you the one who changed my
sign this morning? What did you write?" The man said, "I only wrote the truth. I said what you said but in a different way."
What he had written was: "Today is a beautiful day and I cannot see it."
Do you think the first sign and the second sign were saying the same thing? Of course both signs told people the boy was blind. But the first sign simply told people to
help by putting some money in the hat.
The second sign told people that they were able to enjoy the beauty of the day, but the boy could not enjoy it because he was blind. The first sign simply said the boy was blind. The second sign told people they were so lucky that they were not blind. Should we be surprised that the second sign was more effective?
The first is: Be creative. Be innovative. Think differently. THERE IS ALWAYS A BETTER WAY!
The second is: Be thankful for what you have. Someone else has less. Help where you can and make it great for the needful.
Sunday, August 7, 2011
દીકરી દાંપત્યનો દીવડો !
ચર્ચા દરમિયાન મિત્રે કહ્યું : 'હું પત્ની કરતાંય મારી દીકરીને વધારે પ્રેમ
કરું છું. જાણો છો કેમ ? એ ચાર વર્ષની હતી ત્યારે મારી માતાનું અવસાન થયેલું.
હું એ દિવસે ખૂબ રડ્યો હતો. મને યાદ છે મારી દીકરીએ મારા આંસુ લૂછતાં કહ્યું
હતું : 'પપ્પા, તમે રડો નહીં….. તમે રડો છો તેથી મને પણ રડુ આવે છે !' આજે પણ
હું બીમાર હોઉં અને એ સાસરેથી મળવા આવે છે ત્યારે એને જોઈને હું મારા બધાં
દુઃખો ભૂલી જાઉં છું. મને લાગે છે કે પત્ની ઘણીવાર આંસુનું કારણ બની રહે છે પણ
દીકરી તો હંમેશા આંસુનું મારણ બની રહેતી હોય છે.*
કદાચ એ જ કારણે તેની વિદાયવેળાએ મા કરતાં બાપને વધુ વેદના થાય છે. કેમ કે મા
રડી શકે છે, પુરુષો આસાનીથી રડી શકતા નથી. દીકરી વીસ-બાવીસની થાય ત્યાં સુધીમાં
બાપને તેના વાત્સલ્ય પ્રેમની આદત પડી જાય છે. દીકરી ક્યારેક મા બની રહે છે,
ક્યારેક દાદી બની જાય છે તો ક્યારેક મિત્ર બની રહે છે. સુખ હોય ત્યારે દીકરી
બાપના હોઠનું સ્મિત બની રહે છે. અને દુઃખમાં બાપના આંસુ લૂછતી હથેળી બની જાય
છે. જોતજોતામાં દીકરી મોટી થઈ જાય છે. અને એક દિવસ પાનેતર ઓઢી વિદાય થાય છે.
જતી વેળા પિતાની છાતીએ વળગીને સજળનેત્રે એ કહે છે : 'પપ્પા, હું જાઉં છું…..
મારી ચિંતા કરશો નહીં…. તમારી દવા બરાબર લેજો….' અને ત્યારે પોતાની આંખમાં ઉમટી
આવતાં આંસુઓને તે રોકી શકતો નથી. કવિ કાલિદાસના 'અભિજ્ઞાન શકુંતલ'માં
શકુન્તલાને વિદાય કરતાં કણ્વ ઋષિ કહે છે : 'સંસાર છોડીને સંન્યાસી બનેલા અમારા
જેવા વનવાસીને પુત્રી વિદાયનું આટલું દુઃખ થતું હોય તો સંસારીઓને કેટલું થતું
હશે ?'
એકવાર મારે એક લગ્નમાં જવાનું બન્યું હતું. મિત્રની દીકરીના લગ્ન હતાં.
દીકરીને સાસરે વળાવ્યા બાદ ઘરમાં ઢીલા થઈને બેઠેલા અમારા મિત્રે કહ્યું હતું :
'આજપર્યંત મેં કદી ભગવાનને પ્રાર્થના કરી નથી, પણ આજે સમજાય છે કે દરેક દીકરીના
બાપે ભગવાનને એક જ પ્રાર્થના કરવી જોઈએ-પ્રભુ, તું સંસારના સઘળા પુરુષોને ખૂબ
સમજુ અને શાણા બનાવજે કેમ કે એમાંથી કોક મારી દીકરીનો પતિ બનવાનો છે. સંસારની
બધી સ્ત્રીઓને તું ખૂબ પ્રેમાળ બનાવજે કેમ કે એમાંથી કોક મારી દીકરીની સાસુ કે
નણંદ બનવાની છે. ભગવાન, તારે આખી દુનિયાનું પુનઃનિર્માણ કરવું પડે તો કરજે પણ
મારી દીકરીને કોઈ વાતે દુઃખ પડવા દઈશ નહીં !' એક પરિણિત સ્ત્રી પતિ અને પિતા
નામના બે કિનારા વચ્ચે વહેતી નદી જેવી હોય છે. એ પતિને કહી શકતી નથી કે તમે
મારી સાથે મારા પિયરમાં આવીને વસો, અને પિતાને કહી શકતી નથી કે તમે મારા
સાસરામાં આવીને રહો. એથી દીકરી જ્યારે પોતાના પતિ સાથે પિયરમાં થોડા દિવસ રહેવા
આવે છે ત્યારે એક છત તળે પિતા અને પતિના સાનિધ્યમાં તેને એવી તૃપ્તિ મળે છે
માનો કોઈ શ્રદ્ધાળુને એકીસાથે રામ અને કૃષ્ણના દર્શન થયા હોય !*
અમારા એક અન્ય મિત્રને એકની એક દીકરી છે. મિત્રે એને ખૂબ લાડકોડથી ઉછેરી હતી.
દુર્ભાગ્યે એને પતિ સારો મળ્યો નથી. નાની નાની વાતમાં હાથ ઉપાડે છે. કોકવાર તો
પિતાની હાજરીમાંય હાથ ઉપાડી બેસે છે. એકવાર એ દશ્ય નજરે જોયા પછી મિત્રને એવો
આઘાત લાગ્યો કે એટેક આવી ગયો. એ દિવસે ડાયરીમાં એમણે લખ્યું જમાઈના હાથે બાપ
પોતાની દીકરીને માર ખાતી જુએ છે ત્યારે ગાય પોતાના વાછરડાને કતલખાને વધેરાઈ
જતાં જોતી હોય એવું દુઃખ થાય છે ! એમણે એ ઘટના બાદ દીકરીને ત્યાં જવાનું છોડી
દીધું. એક દિવસ એમને ત્યાં એમનો ભાણેજ એની પત્ની જોડે આવ્યો. ભાણેજને પણ એક જ
દીકરી હતી, જે તેને ખૂબ વ્હાલી હતી. બન્યું એવું કે ભાણેજને કંઈક વાંકુ પડતાં
તેણે તેની પત્નીને એક તમાચો મારી દીધો. મિત્ર અસ્વસ્થ થઈ ગયા. તેમણે ભાણેજને
પાસે બોલાવી કહ્યું : 'ભાઈ, તું તારી દીકરીને પ્રેમ કરતો હોય તો તને તારી
દીકરીના સોગંદ છે, તારી પત્ની પર કદી હાથ ઉપાડીશ નહીં. આખરે એ પણ કોકની દીકરી
છે. એના મા બાપ, ભાઈ-બહેનનો ભર્યો ભાદર્યો પરિવાર છોડી એ તારા ભરોસે આ ઘરમાં
આવી છે. એના ચહેરામાં તું તારી દીકરીનો ચહેરો જોજે તારો બધો ગુસ્સો ઓગળી જશે !'
હમણાં જ નિવૃત્ત થયેલા એક આચાર્યમિત્રે એક વાત કહી : 'અગર તમારા ઘરમાં દીકરી
ના હોય તો પિતા-પુત્રીના પ્રેમની ઘનિષ્ટતા તમે કદી જાણી શકવાના નથી. તમે બસ
એટલું કરજો, ગમે તેવાં મનદુઃખો જન્મે તોય પુત્રવધૂને તેના પિતા વિશે કટૂ વચનો
કદી સંભળાવશો નહીં. દીકરી ભગવાન વિરુદ્ધ સાંભળી લે છે પણ પોતાના પિતા વિરુદ્ધ
તે સાંભળી શકતી નથી. એક લગ્ન સમારંભમાં અમે મિત્રો વચ્ચે બેઠા હતા, ત્યાં એક
પરિણીત યુવતીએ એક સ્વાનુભવ કહ્યો. એ યુવતીના પિતા મૃત્યુ પામ્યા હતા. પિયરમાં
ભાઈ-ભાભી તરફથી ખાસ પ્રેમ મળતો નહોતો. એ યુવતીએ કહ્યું : 'મેં ઘણે ઠેકાણે
વાંચ્યું છે – માતા વિનાની દીકરી અને દીકરી વિનાનો બાપ કદી સુખી ના હોઈ શકે. આ
સાચું હોય તો પણ મારા અનુભવ પરથી મને એવું લાગે છે કે બાપ વિનાની દીકરી પણ એટલી
જ કમનસીબ ગણાય ! દીકરી વિનાનો બાપ લાખોપતિ હોય તોય વાત્સલ્યવંચિત હોય છે. પણ
બાપ વિનાની દીકરી તો કરોડપતિ હોય તો પણ નિરાધાર જ ગણાય. કેમ કે સંસારમાં સૌનો
પ્રેમ મળી શકે છે પણ બાપના પ્રેમની તોલે તો ભગવાનનો પ્રેમ પણ ના આવી શકે !'*
સ્ત્રી જીવનનો પ્રાણવાયુ છે. સંસારનું ચાલક બળ છે. જીવનરથની એ એવી ધરી છે જેના
પર દાંપત્ય જીવનની સફળતાનો મુખ્ય આધાર છે. સ્ત્રી-પુત્રી રૂપે, પત્ની રૂપે, મા
કે બહેન રૂપે સંસારમાં છવાયેલી છે. સંસારમાંથી સ્ત્રીની બાદબાકી એટલે
બાસુંદીમાંથી ખાંડની બાદબાકી…..! દીકરી વિશે એકવાર એક કાલ્પનિક સંવાદ વાંચવા
મળ્યો હતો. લગ્નના ફંકશનમાં રસોડાના પાછળના ભાગે એક કંકોત્રી પડી હતી, અને
બાજુમાં એંઠી બાજ પડી હતી. તે બંને વાતો કરતાં હતાં. પતરાળ (અર્થાત બાજે)
કંકોત્રીને કહ્યું : 'તું ગમે તેટલી સુંદર હશે તોય લગ્ન બાદ તારી કોઈ જ કિંમત
રહેતી નથી !' કંકોત્રીએ વળતો જવાબ આપ્યો : 'તો તારી હાલત પણ મારાથી જુદી ક્યાં
છે ? તેં લોકોને છત્રીસ પકવાન જમાડ્યા હશે પણ જમણ પત્યા બાદ તુંય એંઠવાડ ભેગી
ઉકરડે જઈ પડે છે.' મિત્રે બંનેને કહ્યું : 'તમે શીદ લડો છો ? મારી હાલત પણ
તમારા જેવી થઈ છે. હું આ દેશનો મતદાર છું. લગ્ન પત્યા બાદ કંકોત્રીની, જમણવાર
પત્યા બાદ પતરાળની અને ચૂંટણી પત્યા બાદ મતદારની કોઈ કિંમત રહેતી નથી.
ભાગ્યશાળી તો પેલી પરણી રહેલી દીકરી છે જે પિયરમાં પણ પૂજાય છે અને પતિગૃહે પણ
ગૃહલક્ષ્મી બની જીવે છે !'*
દીકરી વહાલનો દરિયો નહીં માબાપ અને સાસરિયાઓ બંને માટે જીવવાનો જરિયો બની રહે
છે. ખાંડ વિના કંસાર એટલો મોળો નથી લાગતો જેટલો દીકરી વિના સંસાર મોળો લાગે છે.
*ક્યાંથી** **હોય** **?*
*વસ્ત્રો** **થઇ** **ગયાં** **ટૂંકા**, **લાજ** **ક્યાંથીહોય**?
**અનાજ** **થઇ** **ગયાં** **હાઇબ્રીડ**, **સ્વાદ** **ક્યાંથી** **હોય**?
**નેતા** **થયાં** **ખુરશીના**, **દેશદાઝ** **ક્યાંથી** **હોય**?
**ફુલો** **થયાં** **પ્લાસ્ટીક્ના**, **સુગંધ** **ક્યાંથી** **હોય**?
**ચહેરા** **થયાં** **મેક**-**અપના**, **રૂપ** **ક્યાંથી** **હોય**?
**શિક્ષકો** **થયાં** **ટ્યુશનીયા**, **વિદ્યા** **ક્યાંથી** **હોય**?
**ભોજન** **થયાં** **ડાલ્ડાના**, **તાકાત** **ક્યાંથી** **હોય**?
**માણસ** **થઇ** **ગયો** **પૈસાનો**, **દયા** **ક્યાંથી** **હોય**?
**ભક્તો** **થયા** **સ્વાર્થના**, **ભગવાન** **ક્યાંથી** **હોય**?
Wednesday, August 3, 2011
પૈસા લેતા જરાક ચેક કરશો.
અને જ્યારે અગ્નિ સસ્કાર બાદ
તેની રાખનું વજન પણ અઢી કિલો જ હોય છે.
જિંદગીનું પહેલું કપડુ જેનું નામ ઝભલું,
જેમાં ખિસ્સું ન હોય
જે જિંદગીનું છેલ્લું કાપડ કફન,
એમાંય ખિસ્સું ન હોય.
તો વચગાળાના ખિસ્સા માટે આટલી ઉપાધિ શા માટે?
આટાલા દગા અને પ્રપચ શા માટે?
લોહી લેતા પહેલા ગ્રુપ ચેક કરાય છે,
પૈસા લેતા જરાક ચેક કરશો,
એ કયા ગ્રુપનો છે?
ન્યાયનો છે? હાયનો છે? કે હરામનો છે?
અને ખોટા ગ્રુપના પૈસા ઘરમાં આવી જવાથી જ
આજે ઘરમાં અશાંતી,ક્લેશ,કકાસ છે.
હરામનો ને હાયનો પૈસો,
જીમખાના ને દવાખાના,ક્લબો ને બારમાં,
પૂરો થઇ જશે.
…ને તનેય પૂરો કરી જશે..!
Monday, August 1, 2011
Carrier Guide:આવો, અત્યારથી જ આ સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરવા તૈયાર થઇએ...
આવો, અત્યારથી જ આ સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરવા તૈયાર થઇએ...
સિવિલ સર્વિસીઝ (યુપીએસસી) પરીક્ષાઓ પસાર કરી પ્રાપ્ત થતા હોદ્દાઓ, કલેક્ટર, કમિશ્નર વગેરે સમાજનાં રેર અને સ્કેર સ્થાન હોય છે. ગોલ્ડ નામની ધાતુ રેર અને સ્કેર હોવાથી જ બહુ જ મૂલ્યવાન છે. પ્લેટિનમ તો ગોલ્ડથી પણ વધુ રેર, સ્કેર હોવાથી વિશેષ મૂલ્યવાન છે. (સમાજમાં ડોક્ટરો, એન્જિનિયર, એમ.બી.એ., સી.એ.ના પ્રમાણમાં).
સ્પર્ધાત્મક પરીક્ષાઓ યુપીએસસી અને તેના દ્વારા પ્રાપ્ત થતી સર્વિસીઝ આઇએએસ, આઇપીએસ, આઇએફએસ,આઇઆરએસ દ્વારા કલેક્ટર, કમિશનર, વિદેશ વિભાગના ઉચ્ચ અધિકારીનું પદ પ્રાપ્ત થાય છે તે સમાજમાં ઉચ્ચતમ માન-મોભો ધરાવે છે. મિલિયોનેરને બિલિયોનેર બનવું છે. બિલિયોનેર, ટ્રિલિયોનેર બનવા કસરત કરે છે, કારણ કે તેણે પોતાનું સામાજિક મહત્વ વધારવું છે. તેની પ્રાથમિક જરૂરિયાતો એની એ જ રહે છે. પરંતુ આ મિલિયોનેર, બિલિયોનેર બનાવાથી ક્યાંય વધુ ડોનેશન આપી શકે છે. તેની નામની તકતી લાગી શકે છે, તેનેGuest of Honour Ic Chief Guest તરીકે સમાજના જાહેર કે ખાનગી ફંકશનમાં આમંત્રણ મળે છે. આમ, તેનું સોશિયલ ઇમ્પોર્ટન્સ મેળવવાની ભૂખ સંતોષાય છે. સિવિલ સર્વિસીઝ જેવી પરીક્ષાઓથી જીપીએસસી અને યુપીએસસી પ્રાપ્ત થતાં હોદ્દા કલેક્ટર, કમિશ્નર, નાયબ કલેક્ટર નાયબ કમિશ્નર આ પ્રકારનું બિલિયોનેર સ્ટેટસ આપોઆપ લઇને આવે છે.
આમ, જિંદગીભર રઝળપાટ કર્યા પછી દાંત પડી જાય મોતિયો આવી જાય ત્યારબાદની બિલિયોનેર, ટ્રિલિયોનેરને મળતા સામાજિક મહત્વની સ્થિતિ સમયસર આવી સિવિલ સર્વિસીઝની સ્પર્ધાત્મક પરીક્ષાઓ થકી યુવાનીમાં પ્રાપ્ત કરવા પરીક્ષાઓમાં સફળ થવા મચી પડવું જોઇએ અને મિત્રો તમે નિષ્ફળતાથી હચમચી જવાનું પસંદ ન કરતા હો તો અત્યારથી એટલે કે માધ્યમિક શાળાની ઉંમરથી જ (ધોરણ આઠથી આવી સિવિલ સર્વિસની પરીક્ષાની તૈયારી આરંભી) મચી પડવું જોઇએ. દોડવું નિરર્થક છે. સમયસર ચાલવાની શરૂઆત કરવી મહત્વનું છે.
આપણે શાળા અને કોલેજની પરીક્ષાઓની તૈયારી સામાન્ય રીતે માકર્સ મેળવવા કરતા હોઇએ છીએ તેને બદલે આ સ્પર્ધાત્મક પરીક્ષાઓ (યુપીએસસી, જીપીએસસી)ની તૈયારીઓમાં માકર્સને બદલે કોઇ પણ વિષયના ટોપિક ઉપર રિમાકર્સ ટીપ્પણી કરી શકો તેટલી સમજણ ક્ષમતાનો વિકાસ થાય તે કક્ષાનું વાંચન આ પરીક્ષામાં સફળતાનો પાયાનો મંત્ર છે.
એક કોમન પ્રશ્ન છે કે આ સિવિલ સર્વિસીઝ પરીક્ષાની ખરેખરી તૈયારી કેટલા સમય અગાઉથી કરવી? તેના પ્રતિભાવમાં જણાવવાનું દર વર્ષે યોજાતી આ પરીક્ષામાં સ્નાતક (ગ્રેજ્યુએશન)ના છેલ્લા વર્ષની અંતિમ પરીક્ષામાં બેઠેલા, પરંતુ પરિણામની રાહ જોતાં ઉમેદવારોથી માંડી સ્નાતક, અનુસ્નાતક વગેરે પૂર્ણ કરેલા સામાન્ય કેટેગરીના ૨૧થી ૩૦ વર્ષના ઉમેદવારો અરજી કરી શકે છે. પરંતુ ઉત્તરપ્રદેશ, બિહાર, બંગાળ વગેરે જેવા રાજ્યોના વિદ્યાર્થીઓ ધોરણ આઠની કે હાઇસ્કૂલની કક્ષાથી જ આ અંગે જાગ્રત બની, તે દિશામાં ધ્યેય નક્કી કરી,સમયસર પૂર્ણ તૈયારી શરૂ કરતા હોય છે.
એ તેમનો સફળતાનો મંત્ર રહેતો છે ગુજરાતના લોકો મહેનતુ છે પરંતુ આ સ્પર્ધાત્મક પરીક્ષામાં મહેનત કરી મળતા સ્ટેટસ, સિકયોરિટી સ્ટેબિલિટીથી હજૂ પૂર્ણપણે જ્ઞાત નથી. ગુજરાતની ખમીરવંતી પરિશ્રમી વિદ્યાર્થી આલમને આ લેખના માધ્યમથી આહવાન કરું છું કે લક્ષ્મીના સાધક હોવાના લેબલની સાથે સાથે આપણે સરસ્વતીના પણ આરાધક છીએ તેવું દેશ અને દુનિયાને દર્શાવી આપવાની આ સિવિલ સર્વિસીઝ ઉમદા તક પૂરી પાડે છે.
સપનેં ઉન્હી કે સચ હોતે હૈ,
જીન કે સપનોં મે જાન હોતી હૈ,
સિર્ફ પંખો સે કુછ નહીં હોતા
હોંસલો સે ઉડાન હોતી હૈ.'
( એક નાયબ કલેક્ટર ના પ્રવચન પર આધારિત )